Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ જિલ્લા કોર્ટ સંકુલના પાર્કિંગમાં પાર્ક કરેલ ઇકો કારમાં આગ લાગતા દોડધામ

Share

આજરોજ બપોરના સમયે ભરૂચ કોર્ટ સંકુલના પાછળના ભાગમાં પાર્ક કરેલી ઇકો કારમાં એકાએક આગ લાગતા નાસભાગ મચી જવા પામી હતી. આગ લાગવાની જાણ થતાં જ ભરૂચ નગરપાલિકાના ફાયર ફાઈટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. એક મીની ફાયર ટેન્ડરની મદદથી લગભગ 20 મિનિટની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવાયો હતો. હાલ સમગ્ર આગ લાગવાની ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાની થઈ ન હતી. પ્રાથમિક દ્રષ્ટિએ કોર્ટ સંકુલમાં પાર્ક કરેલી ઇકો કારમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યુ છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : કરજણ બેઠકનાં જંગમાં દોસ્ત-દોસ્ત નાં રહા જેવો માહોલ….. એક સમયનાં મિત્રો આગામી ચૂંટણીમાં આમને-સામને.

ProudOfGujarat

પોલીસતંત્રનાં કર્મચારીઓ દ્વારા સોશિયલ મીડિયા ઉપયોગ અંગે આચારસંહિતા અને નિયમો લગાવવામાં આવ્યા.

ProudOfGujarat

લાયન્સ કલબ ઓફ વિરમગામનો 52મો શપથવિધિ સમારોહ હર્ષોલ્લાસ સાથે યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!