Proud of Gujarat
FeaturedGujaratINDIA

કોરોના વાયરસના ભયના પગલે અત્યાર સુધીમાં ભરૂચમાં 850 વિદેશીઓનું ચેકઅપ કરાયું.

Share

ગુજરાતમાં કોરોના પોઝિટિવના દર્દીઓની સંખ્યામાં વધારા વચ્ચે ભરૂચમાં રવિવારે એક જ દિવસમાં 696 લોકોનું સ્કેનિંગ કરાતા કુલ આંક 1322 પર પહોંચ્યો છે. જ્યારે હોમ ઓબ્ઝર્વેશનમાં શનિવારે માત્ર 120 લોકો હતા, જેમાં 479 નો વધારો થયો છે. રવિવારે 599 લોકોને હોમ ઓબ્ઝર્વેશનમાં મૂકાયા છે.ભરૂચમાં અત્યાર સુધી એકપણ કોરોના પોઝિટિવ દર્દી નથી. જોકે, શહેરીજનોએ સાવધાની લેવાની જરૂર છે.ઉલ્લેખનીય છે કે, ત્રણ મહિના અગાઉ વિદેશ ગયેલ ઝઘડિયાના વ્યક્તિને અને અંકલેશ્વરમાં 4 ને ઓબ્ઝર્વેશનમાં મુકાયા છે.જો કોઇ વ્યક્તિ હોમ ઓબ્ઝર્વેશનમાં ઘરેથી નીકળશે તો પોલીસ ફરિયાદ નોંધાવી.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લામાં ૧ વાગ્યા સુધીમાં કુલ ૪૪.૮૬% મતદાન.મતદારોમાં ભારે ઉત્સાહ.ભરૂચ જિલ્લા કલેક્ટરે સહ પરિવાર મતદાન કર્યું…

ProudOfGujarat

જંબુસરના ટંકારી ભાગોળ ખાતે કાવી જિલ્લા પંચાયત સદસ્યની કાર સળગી ઉઠતા દોડધામ

ProudOfGujarat

લીંબડી કોરોના વેકસીન સેન્ટર ખાતે આજે રસીકરણ કરવા આવેલ લોકોની ભારે ભીડ જોવા મળી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!