Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : ગાંધી જયંતિ નિમિત્તે નગરપાલિકા દ્વારા સ્ટેચ્યુ પાર્ક ખાતે ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી.

Share

આજરોજ ગાંધી જયંતિ હોવાથી નગરપાલિકા દ્વારા સ્ટેચ્યુ પાર્ક ખાતે ગાંધીજીની પ્રતિમાને ફૂલ હાર અર્પણ કરી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. તેમજ ઉપસ્થિત આગેવાનો દ્વારા સાફ સફાઈ કરવામાં આવી હતી. તેમજ સ્વછતા દિન નિમિત્તે નગરજનોને સ્વછતા રાખવાનું સૂચન કર્યું હતું.

આ પ્રસંગે ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલના હસ્તે સ્ટેચ્યુપાર્ક ખાતે ગાંધીજીની પ્રતિમાને ખાદીની કાંતિ પહેરાવી હતી અને અન્ય આગેવાનો દ્વારા પણ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ગાંધી જ્યંતી ઉજવણી પ્રસંગે સ્ટેચ્યુપાર્ક ખાતે યોજયેલ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ સુરભીબેન તમાકુવાળા, ભાજપ શહેર પ્રમુખ, નગરપાલિકા મુખ્ય અધિકારી સહિત આગેવાનો તેમજ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

ઝઘડીયા તાલુકાનાં પાણેથા ગામે ઇકો ગાડીમાં રાખેલ વિદેશી દારૂનાં જથ્થા સાથે એક ઇસમ ઝડપી પોલીસે કુલ રૂ.૨,૮૫,૦૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો.

ProudOfGujarat

ભરૂચની ધર્મિષ્ઠાબા ગોહિલને મિસિસ બોડી બ્યૂટીફૂલનો ખિતાબ મળ્યો, 32 માંથી ટોપ -5 ફાઈનલીસ્ટમાં પહોંચી ભરૂચનું ગૌરવ વધાર્યું.

ProudOfGujarat

નેત્રંગના શણકોઇ ગામમાં પોલીસે જુગારધામ પર દરોડો પાડી ૪ આરોપીઓની કરી અટકાયત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!