Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

-ભરૂચ ના વાતાવરણ માં આજ રોજ સવાર થી ઠંડક પ્રસરી હતી..છુટા છવાયા વાદરો વચ્ચે સૂર્ય નારાયણ ઘેરાઈ જતા વાતાવરણ પલ્ટાયું હતું…….

Share

ભરૂચ શહેર અને જીલ્લા માં આજ રોજ સવાર થી ઠંડક ભર્યું માહોલ જામ્યો હતો. વાદરો ની વચ્ચે સૂર્ય નારાયણ ઘેરાયેલા નજરે પડતા હતા જેના કારણે શહેર અને જીલ્લા માં વાતાવરણ બદલાઈ જવા પામ્યું હતું..
સાથે સાથે ઠંડા પવન ના કારણે વરસાદી માવઠા ની શયકતાઓ ને જોતા જીલ્લા ના મોટા ભાગ ના ખેડૂતો ચિંતાતુર બન્યા હતા..જયારે બીજી તરફ ઠંડક ભર્યા માહોલ ને લોકો એ ચા ની ચુસ્કીઓ તેમજ અન્ય ગરમા ગરમ વાનગી ઓ આરોગતા નજરે પડ્યા હતા ..
(હારૂન પટેલ)

Share

Related posts

ભરૂચમાં માનસિક દિવ્યાંગ બાળકોએ રંગબેરંગી વિવિધ પ્રકારના આકર્ષક દીવડાઓ તૈયાર કર્યા     

ProudOfGujarat

સુરત: સચીનમાં ત્રણ વખત ધો.10માં નાપાસ થયેલ વિદ્યાર્થીનીએ ફાંસો ખાઈ આપઘાત કર્યો

ProudOfGujarat

પંચમહાલ જિલ્લાના ઘોઘંબા ખાતે ડૉ. બાબાસાહેબ આંબેડકર વિષયક ચિંતન શિબિર યોજાઈ.

ProudOfGujarat
error: Content is protected !!