
બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ શહેર ના સ્ટેશન રોડ પર આવેલ પ્રિન્સ ફૂટવેર નામ ની દુકાન માં આજ રોજ સવાર ના સમયે અજણ્યા તસ્કરો એ ત્રાટકી હજારો ના મત્તા ના સમાન ની ચોરી કરતા ચકચાર મચી હતી…..
Advertisement
જોકે બિન્દાશ પણે હાથ માં થેલો લઇ ફૂટવેર ની દુકાન માં ચોરી કરતો તસ્કર દુકાન માં લાગેલા સીસીટીવી કેમેરા માં સ્પષ્ટ પણે કેદ થઇ જવા પામ્યો હતો અને ઘટના ને અંજામ આપતો નજરે પડી રહ્યો હતો………..
જોકે હાલ માં સમગ્ર ઘટના અંગેની જાણ દુકાનદાર એ પોલીસ ને કરતા પોલીસ સીસીટીવી કેમેરા ની મદદ થી અજાણ્યા તસ્કર ને ઝડપી પાડવા માટે ના ચક્રોગતિમાન કર્યા છે……

