Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : જુગાર રમતા સાત ઇસમોને મુદ્દામાલ સાથે ઝડપી પાડતી એલ.સી.બી

Share

ભરૂચ એલસીબી પોલીસ મથકનો સ્ટાફ પ્રોહિબિશન ડ્રાઇવ હેઠળ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમીના આધારે પટેલ વેલ્ફેર હોસ્પિટલની સામે આવેલ લક્ષ્મીનગર સોસાયટીમાં આવેલ રહેણાંક મકાનમાં કેટલાક ઈસમો હારજીતનો જુગાર રમી રહ્યા હતા સ્થળ પર દરોડો પાડતા જુગારીઓમાં ભાગદોડ મચી હતી. પોલીસ દ્વારા સ્થળ પરથી જુગાર રમવાના સાધનો, મોબાઇલ ફોન સહિત રોકડ મળી કુલ રૂપિયા 59,940 /- નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે ઈસ્માઈલ ઉર્ફે રાજુ બાલુશા દિવાન, રહીમ નુરમહમદ શેખ, નજીર પટેલ, નુરમહમદ મલેક, ઉમરૂદ્દીન શેખ, રહેમતુલ્લા શેખ, રસીદખાન પઠાનને ઝડપી પાડી જુગારધારાની સંલગ્ન કલમો મુજબ કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ માટે બી ડિવિઝનાં પોલીસને આપવામાં આવેળ છે.

Advertisement

Share

Related posts

લોકોમાં મોબાઇલ વગર ન રહી શકવાની ‘નોમોફોબીયા’ની માનસિક બીમારી વધી..!

ProudOfGujarat

એલર્ટ બ્રામ્હીસુંદરી સહેલી સર્કલ ગ્રુપ ભરુચને ‘બેસ્ટ ગ્રુપ એવોર્ડ’થી સન્માન, ભરુચમાં ભવ્ય ઉજવણી

ProudOfGujarat

ભરૂચ : નેત્રંગમાં કોંગ્રેસ સમિતી આયોજીત મહા સંમેલન યોજાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!