Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચની ગટ્ટુ વિદ્યાલયનાં વિદ્યાર્થીની સાઉથ ઇન્ડિયન માર્શલ આર્ટસ આંતરરાષ્ટ્રીય પ્રતિયોગિતા માટે પસંદગી કરાઇ

Share

ભરૂચની ગટ્ટુ વિદ્યાલયમાં ધોરણ 4 માં અભ્યાસ કરતા વિદ્યાર્થી માસ્ટર ધ્રુવ પ્રોસેંજિત સન્યાલનું આંતરરાષ્ટ્રીય પ્રતિયોગિતા માટે પસંદગી કરવામાં આવેલ છે. સાઉથ ઇન્ડિયન માર્શલ આર્ટસ એકેડેમી દ્વારા આંતરરાષ્ટ્રીય કરાટે પ્રતિયોગિતા માટે તારીખ 11 12 અને 13 ઓગસ્ટના રોજ તમિલનાડુમાં ભરૂચનો વિદ્યાર્થી સ્પર્ધામાં ભાગ લેશે. આ પ્રતિયોગીતામાં તેઓના ઉત્કૃસ્ત દેખાવ માટે શાળા પરિવારે તેમને શુભેચ્છા પાઠવી છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં પોલીસ ધરપકડથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી પેરોલ ફલૉ સ્કોડ ભરૂચ…

ProudOfGujarat

ભરૂચનાં ઝાડેશ્વર ગામે ભાવેશનગરના રહેણાંક મકાનમાં પત્તા પાના વડે જુગાર રમતા ૬ જુગારીઓને ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયા.

ProudOfGujarat

ભરૂચ : દેવસુતી અગિયારસથી દુગ્ધાભિષેક અને વિધિવત પૂજન કરી માછીમાર સમાજે સિઝનનો પ્રારંભ કર્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!