Proud of Gujarat
GujaratCrime & scandalFeaturedINDIA

ભરૂચ-આમોદ ના મછાસરા નવી નગરી વિસ્તાર માં ડબલ મર્ડર ની ઘટના થી ચકચાર-જાણો વધુ

Share

બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ જિલ્લાના આમોદ તાલુકા ના મછાસરા નવી નગરી વિસ્તાર માં ડબલ મર્ડર ની ઘટના બનતા ભારે સનસની ફેલાઇ હતી..

Advertisement

ડબલ મર્ડર ની ઘટનામાં જમાઇ એ સાસુ અને સારી ની તીક્ષ્ણ હથિયાર વડે કોઈ કારણોસર હત્યા કરતા ચકચાર મચી છે.હાલ સમગ્ર મામલે આમોદ પોલીસે ગુનો નોંધી હત્યારા ને ઝડપી પાડ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે..જોકે હાલ સુધી હત્યા નું કારણ હાલ અંક બંધ છે.

મછાસરા ગામે એક સાથે ડબલ મર્ડર ની ઘટના પ્રકાશ માં આવતા ગામ માં તેમજ પંથક માં ભારે ખળભળાટ વ્યાપી જવા પામ્યો હતો..


Share

Related posts

સુરેન્દ્રનગર શહેર ના આરોગ્ય વિભાગ ની ટીમે બોગસ ડોક્ટર ઝડપી પાડયો (કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર)

ProudOfGujarat

અંકલેશ્વરમા ટ્રાફિકના નિયમોની ધજીયા ઉડાવતા સ્કૂલોની ગાડીના ડ્રાઈવર….

ProudOfGujarat

વડોદરામાં વિદ્યાર્થીને ગાયે શિંગડું મારતા આંખ ફૂટી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!