Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

અંકલેશ્વર પબ્લિક સ્કૂલ અંગ્રેજી માધ્યમ ખાતે આજરોજ નવા શૈક્ષણિક સત્રમાં નવા વિદ્યાર્થીઓને આવકારવામાં આવ્યા

Share

અંકલેશ્વર પબ્લિક સ્કૂલ અંગ્રેજી માધ્યમ ખાતે આજરોજ નવા શૈક્ષણિક સત્ર 2024- 25 ના વષઁના શૈક્ષણીક વષઁની શરુઆત થતાં વિધ્યાથીઁઓને આવકારવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં પ્રિન્સીપાલ શ્રધ્ધા પટેલ,કવિતા કુલગુડે અને શિક્ષકો ની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓને ગુલાબ ના ફુલ અને ચોકલેટ આપી આવકારવામાં આવ્યા હતા.
ઉપસ્થીત શિક્ષકોએ વિધ્યાથીઁ ઓને શુભેચ્છા પાઠવી તેમને એમના નવા શૈક્ષણીક વષઁમાં ખુબ સારુ શિક્ષણ મેળવી ખુબ પ્રગતિ કરો એવી શુભકામના પાઠવી હતી.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : વરસાદી વાતાવરણમાં કલર બદલતી આમલાખાડી : પહેલા પીળા કલર બાદ આજે હવે લાલ રંગનું વહેતું પ્રદૂષિત પાણી.

ProudOfGujarat

કોરોના મહામારી અને કાળઝાળ ગરમી વચ્ચે ફરજ બજાવતા ગોધરાનાં પોલીસ કર્મચારીઓ.

ProudOfGujarat

અમદાવાદમાં ચકચારી ઘટના : અડાલજમાં મળવા બોલાવેલી સગીરાને મિત્રોએ હોટલમાં પીંખી નાંખી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!