Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

જય સ્વામિનારાયણ આજરોજ શ્રી હરિ ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલમાં ગુરુ પૂર્ણિમાનો દિવસ ઉજવવામાં આવ્યો

Share

જય સ્વામિનારાયણ આજરોજ શ્રી હરિ ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલમાં તારીખ 20 7 2024 ના રોજ ગુરુ પૂર્ણિમાનો દિવસ ઉજવવામાં આવ્યો હતો જેમાં વિદ્યાર્થીઓને વેદ વ્યાસ વિશે અને ગુરુઓનું મહત્વ વિશે સમજાવવામાં આવ્યું હતું. કાર્યક્રમનો ઉદ્ઘાટન સ્વામી શ્રી ધર્મનંદન દાસજી દ્વારા કરવામાં આવ્યું હતું અને છોકરાઓએ ડાન્સ અને સ્પીચ આપી અને ગુરુનું મહત્વ ગુરુના ગનગાન સાથે આજનો દિવસ અને મહિમા ખૂબ હરસોલાસી ઉજવવામાં આવ્યો હતો

Advertisement

Share

Related posts

ગોધરા: પત્રકાર પ્રદિપસોનીની પુત્રી પંક્તિ સોનીએ LLB વિભાગમાં ગોલ્ડમેડલ પ્રાપ્ત કર્યો

ProudOfGujarat

સિદ્ધિ પ્રાપ્ત કરતી વોરાસમની ગામની કિશોરી… જાણો વધુ…

ProudOfGujarat

યારો કા કાફલા પોલીસ સ્ટેશન પહોંચ્યો, ભરૂચ નર્મદા મૈયા બ્રિજ પર ગાડીના દરવાજે બેસી વિડીયો રીલ બનાવનારા ચાર યુવકોને પોલીસે ઝડપી પાડ્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!