Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

હાર્ડ મોરમ ખનીજનું બિનઅધિકૃત ખનન કરતા એક એક્સકવેટર સીઝ કરી કુલ ૪૦ લાખનો મુદ્દામાલ જપ્ત

Share

ભરૂચના ઝઘડીયા તાલુકાના ગુંડેચા ગામે ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી
ભરૂચ.
ભરૂચ જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લામાં ખનીજનું બિનઅધિકૃત ખનન સદંતર બંધ રહે, ખનીજ ચોરી અટકે તે ઉદેશથી સરપ્રાઈઝ ચેકીંગ અને ગેરકાયદેસર ખનન અને ખનીજનું બિનઅધિકૃત ખનનની પ્રવૃત્તિ મળી આવ્યેથી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
જે અન્વયે ભુસ્તરશાસ્ત્રી ભરૂચની સુચના અન્વયે ભુસ્તરવિજ્ઞાન અને ખનીજ કચેરી ભરૂચની ક્ષેત્રિય તપાસ ટીમ દ્વારા ૨૫મી જુન બુધવાર દિવસે ભરૂચ જિલ્લા ઝઘડીયા તાલુકાના ગુંડેયા ખાતે તપાસ દરમ્યાન હાર્ડ મોરમ ખનીજના બિનઅધિકૃત ખનન કરતા કુલ એક એક્સકવેટરને સીઝ કરી ૪૦ શાખનો મુદામાલ જપ્ત કરી જે.કે. મીનરલ ક્વોરી લીઝ ગુંડેયા, તા,ઝઘડીયા ભરૂચ ખાતે રાખવામાં આવેલ છે. જેમાં આગળની નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવી છે.

Share

Related posts

ભરૂચના કેબલ બ્રિજ પરથી બાઇક સવાર હથિયાર લઈને પસાર થયાનો વિડીયો થયો વાયરલ.

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકાના પૂરગ્રસ્ત ગ્રામ્ય વિસ્તારોના લોકોને સુરતના રહેવાસીઓ દ્વારા સહાય કરાઇ

ProudOfGujarat

ધંધુકામાં હિન્દુ યુવાનની હત્યા કરનાર ફાંસીની માંગ સાથે નેત્રંગ મામલતદારને આવેદનપત્ર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!