Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

સરકારી એન્જિનિયરીંગ કોલેજના પટાવાળાની બાઇકને કારે ટક્કર મારતાં ગંભીર

Share

ભરૂચના રેલવે ગોદી રોડ પર ખોડિયાર મંદિર પાસેની ઘટના

ભરૂચ.

Advertisement

ભરૂચ શહેરના સ્ટેશન રોડ પર આવેલાં નવી વસાહત ખાતેરહેતાં રાજેશ લક્ષ્મણ વાળા સરકારી એન્જિનિયરીંગ કોલેજ ખાતે પાટાવાળાની નોકરી કરે છે. તેઓ સાંજના સમયે તેમની એક્ટિવા લઇને અંગત કામ માટે તેમના ઘરની પાસે આવેલાં સ્ટેશન ગોદી રોડ પરથી પસાર થઇ રહ્યાં હતાં. તે વેળાં ખોડિયાર માતાના મંદીર પાસેથી પસાર થતાં સમયે એક કારના ચાલકે પુરઝડપે પોતાની કાર હંકારી લાવી સિંધીનગરના ગેટ પાસે અકસ્માત સર્જી નાસી છુટ્યો હતો. અકસ્માતમાં તેને ગંભીર ઇજાઓ થતાં તાત્કાલિક ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. બનાવને પગલે તેમણે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 


Share

Related posts

નડિયાદના રસ્તા બાબતે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું

ProudOfGujarat

નડિયાદ : કઠલાલ ખાતે હિન્દુ ધર્મ સેના દ્વારા પદ નિયુક્તિ દીક્ષાંત સમારોહ યોજાયો

ProudOfGujarat

અંકલેશ્વરમાં માનસિક અસ્વસ્થ સગીરા સાથે પાંચ નરાધમોએ આચર્યું દુષ્કર્મ, પોલીસે કરી ધરપકડ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!