Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ઝઘડિયા તાલુકાના એક ગામમાં ગામનાજ હવસખોર યુવકે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું

Share

સગીરા ને તેના વાલીપણા માંથી ભગાડી પોતાના ધર ની અડારી માં તેની પર દુષ્કર્મ આચાર્યુ

ઝઘડિયા તાલુકાના ઉમલ્લા નજીકના એક ગામમાં રહેતા પરિવારની ૧૪ વર્ષીય સગીરા સાથે તેના જ ગામના રાહુલ નામના યુવકે સગીરાને તેના વાલીપણા માંથી અપહરણ કરી લઈ જઇ દુષ્કર્મ આચર્યું હતું, બનાવની વિગત એવી છે કે ઉમલ્લા નજીકના એક ગામમાં રહેતી સગીરાના ગામનો રાહુલ નામનો યુવક ગત રોજ સગીરાના મકાનની પાછળ આવેલ બાથરૂમમાંથી નીકળ્યો હતો અને ગેરકાયદેસર રીતે સગીરાના મકાનની પાછળ અંધારામાં ઊભો રહી તેણીનો હાથ પકડી બળજબરીથી ખેંચીને લઈ ગયો હતો, સગીરાને તેના વાલીપણા માંથી અપરણ કરી રાહુલ તેના ઘરની અડારીમાં લઈ ગયો હતો અને તેની સાથે દુષ્કર્મમાં આચર્યું હતું, ત્યાર સગીરા નું માથું પકડી તેણીને દીવાલ સાથે અથાડી નીચે જમીન પર પાડી દઈ એક થી વધુ વખત તેના પર દુષ્કર્મ આચર્યું હતું. આ બાબતની જાણ સગીરાને માતાને થતા તેને રાહુલ સાથે ઝપાઝપી કરી હતી, આ દરમિયાન રાહુલને ઈંટનો ટુકડો લઈ સગીરાની માતાને માર્યો હતો, ત્યારબાદ રાહુલ ત્યાંથી ભાગી ગયો હતો ઘટના સંદર્ભે સગીરાની રાહુલ વસાવા વિરુદ્ધ નજીકના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લાના પાલેજમાં પ્રાથમિક શાળાઓનો પુનઃ પ્રારંભ : વિદ્યાર્થીઓમાં હર્ષની લાગણી જોવા મળી.

ProudOfGujarat

વાંકલ : શ્રી કઠોર કેળવણી મંડળ સંચાલિત વ.દે.ગલિયારા વિદ્યાલયનું એસ.એસ.સી પરીક્ષામાં 57%પરિણામ અને એન.સી.પટેલ એન્ડ સી.વી. પટેલ”બિલિયન્ટ” ઇંગ્લિશ એકેડેમીનું 83% પરિણામ આવ્યું.

ProudOfGujarat

નેત્રંગ તાલુકાની ગ્રામપંચાયતની ચૂંટણીમાં સરપંચ પદ માટે ૬ ઉમેદવારો અને સભ્ય માટે ૬૧ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!