Proud of Gujarat
Businessdharm-bhaktiFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

વાલિયા ગામની બિરસા મુંડા ચોકડી પાસે ગામના યુવાનો દ્વારા ગુમાનદેવ ધામ ખાતે પદયાત્રા જતા હનુમાન ભક્તોને સેવા પૂરું પાડવામાં આવી હતી

Share

વાલિયા ગામની બિરસા મુંડા ચોકડી પાસે ગામના યુવાનો દ્વારા ગુમાનદેવ ધામ ખાતે પદયાત્રા જતા હનુમાન ભક્તોને સેવા પૂરું પાડવામાં આવી હતી છેલ્લા ઘણા સમયથી વાલિયા ગામના તમામ સમાજના યુવાનો દ્વારા ગુમાનદેવ મંદિરે જતા પદયાત્રીઓને સેવા આપવામાં આવે છે.જેના ભાગરૂપે શ્રાવણ માસના છેલ્લા શનિવારે ગુમાનદેવ હનુમાન મંદિર ખાતે દર્શન માટે વાલિયા,વાડી સહિતના ગામોના ભક્તો પદયાત્રા રવાના થયા હતા.જે પદયાત્રા જતા ભક્તોને વાલિયા ગામની બિરસા મુંડા ચોકડી પાસે ગામના યુવાનોએ નાસ્તો અને ફરાર તેમજ ચા આપી સેવા પૂરી પાડી હતી.યુવાનોની આ સેવાથી પદયાત્રા કરતા શ્રદ્ધાળુઓએ તેઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

Advertisement

Share

Related posts

ઝઘડિયા : કટલરીની દુકાનમાં આગ લાગતા લાખો રૂપિયાનું નુકસાન.

ProudOfGujarat

ભરૂચ પોલીસ દ્વારા રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે માર્ચ પાસ્ટનું આયોજન કરવામાં આવ્યું…..

ProudOfGujarat

જુલાઈ અને ઓગસ્ટ-૨૦૨૦ ના બે માસ દરમિયાન પંચમહાલ જિલ્લાનાં પાવાગઢ ફાયરિંગ રેન્જમાં અનધિકૃત વ્યક્તિનાં પ્રવેશ ઉપર પ્રતિબંધ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!