Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વર શહેરમાં પણ બાળકોને પોલિયો ના બે ટીપા પીવડાવી ઝુંબેશનો પ્રારંભ કરાવ્યો હતો.

Share

અંકલેશ્વર માં આરોગ્ય વિભાગ દ્વારા શહેર ,ગ્રામ્ય અને જીઆઇડીસી વિસ્તાર મળી 249 બુથ ઉપર પોલિયો રવિવાર અંતર્ગત 0 થી 5 વર્ષ ના બાળકો માટે પોલિયો રસીકરણ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું હતું.

12 ઓક્ટોબર ના પોલિયો રવિવાર” પલ્સ પોલિયો ઝુંબેશ અંતર્ગત અંકલેશ્વર તાલુકા આરોગ્ય વિભાગ અને અર્બન હેલ્થ સેન્ટર દ્વારા 0 થી 5 વર્ષના બાળકો માટે પોલિયો રસીકરણ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું છે. અંકલેશ્વર તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા શહેર ,ગ્રામ્ય અને જીઆઇડીસી વિસ્તાર મળી કુલ 249 બુથ ઉભા કર્યા હતા,અને તાલુકા આરોગ્ય અધિકારી અને અર્બન હેલ્થ સેન્ટરના મેડીકલ ઓફિસર ના માર્ગદર્શન હેઠળ એક હજાર જેટલા તાલીમબદ્ધ કર્મચારીઓ દ્વારા 5 વર્ષ સુધીના બાળકોને પોલિયો રસીકરણ કરવામાં આવ્યું હતું અને .બાળકોને પોલિયો ના બે ટીપા પીવડાવી રક્ષિત કરવામાં આવ્યા હતા.

Advertisement

Share

Related posts

નવસારી રોટરી આઈ ઇન્સ્ટિટયૂટ માલીબા નેત્રસંકુલ દ્વારા નેત્રંગ ખાતે નેત્રયજ્ઞ યોજાયો હતો.

ProudOfGujarat

નડિયાદ : શાળા અને આંગણવાડીના ૨૦૦ વિદ્યાર્થીઓને હર્બલ કલરની ભેટ અપાઈ.

ProudOfGujarat

નડિયાદમાં મિશન રોડ પર ડીઝલ જનરેટર ટ્રોલીમાં લાગી આગ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!