Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વર રાજપીપળા રોડ ખાતે પ્રતિષ્ઠા ઈન્ડસ્ટ્રીયલ પાર્ક માં ગુજરાત પાલ મહાસભા યોજાઈ

Share

અંકલેશ્વર રાજપીપળા રોડ ખાતે પ્રતિષ્ઠા ઈન્ડસ્ટ્રીયલ પાર્ક માં ગુજરાત પાલ મહાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય પાલ સમાજ ના સ્થાપક સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી સામાજિક એકતા દર્શાવી હતી.

અંકલેશ્વર–રાજપીપળા રોડ પર સ્થિત પ્રતિષ્ઠા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ખાતે ગુજરાત પાલ મહાસભા નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લામાં પાલ સમાજના લોકો મોટી સંખ્યામાં વસતા હોવાથી મહાસભામાં સમાજના અનેક આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સમાજના સર્વાગી વિકાસ, એકતા અને સંયોગ વધારવા માટે આગેવાનો દ્વારા એકબીજાને અપીલ કરવામાં આવી હતી. આ પ્રસંગે ગુજરાત રાજ્ય પાલ સમાજ ના સ્થાપક નેમસિંહ બધેલ, અધ્યક્ષ પંકજ પાલ, મહેન્દ્ર પાલ, સુનિલ પાલ સહિતના આગેવાનોની ખાસ હાજરી નોંધાઈ હતી. અંકલેશ્વર રાજપીપલા ચોકડી નજીક પ્રતિષ્ઠા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં સમાજના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા.

Advertisement

Share

Related posts

મારી દીકરી મારી આંખ સામે નું સૂત્ર સાર્થક : ગોધરા માં ૮૦ જેટલા સ્થળોએ શેરી ગરબામાં ખેલૈયાઓ દ્વારા ગરબાની રંગત : શેરી ગરબા સર્વધન સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં શેરી ગરબાને પ્રોત્સાહિત કરવા ચર્ચા વિચારણા કરવામાં આવી :ઘર આંગણે ગરબાની રમઝટ જામશે ગરબામંડળો દ્વારા દશેરા એ શસ્ત્ર પૂજન કરવામાં આવશે

ProudOfGujarat

વાગરા તાલુકાના વિલાયત ગામે એક દિવસીય વોલીબોલ ટૂર્નામેન્ટ યોજાઈ

ProudOfGujarat

વડોદરા : સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં EVM મશીનોની ગરબડીનાં આક્ષેપ સાથે કરજણ મામલતદારને BTP નાં કાર્યકર્તાઓ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!