Proud of Gujarat
GujaratFeaturedINDIA

હાંસોટ : કોરોના વાઈરસને પગલે લોક ડાઉન થતાં પોલીસે લાલ આંખ કરતાં ફોર વ્હીલર સહિત ૩૨ જેટલા વાહનો ડીટેઈન કરતાં વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

Share

મોટા ભાગના દેશોમાં મહામારી કોરોના વાઈરસે હાહાકાર મચાવતાં સરકારે લોક ડાઉન કરતાં વાહન ચાલકો દ્વારા નિયમનો આડેધર ભંગ કરતાં હાંસોટ પોલીસે લાલ આંખ કરતાં ટુ વ્હીલર અને ફોર વ્હીલર ગાડી સહિત ૩૨ જેટલા વાહનો ડીટેઈન કરતાં વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. આ બાબતે હાંસોટ પોલીસ સ્ટેશનના પી.આઈ ગઢવીએ જણાવ્યું કે આ બધા વાહનો ડીટેઈન કરવામાં આવ્યા છે. જ્યાં સુધી આર.ટી. કચેરીમાંથી મેમો ભરેલી રસીદ નહિ રજૂ કરશે ત્યાં સુધી વાહનો છોડવામાં આવશે નહીં આ બનાવથી વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

Advertisement

Share

Related posts

ભરૂચ શહેરનાં તમામ ટયુશન કલાસીસ બંધ કરવા નગરપાલિકાનાં અધિકારીઓ કલાસીસ પર પહોંચ્યા.

ProudOfGujarat

વહેલી સવારે ભરૂચ – અંકલેશ્વર સહિતના વિસ્તારોમાં ગાઢ ધુમ્મ્સ છવાયુ, હાઇવે વિસ્તારોમાં વાહન ચાલકોને વેઠવી પડી હાલાકી

ProudOfGujarat

નડિયાદના યુવાને દેવું વધી જતાં ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!