Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી મીલન જીન ના માલીક બાબુભાઈ જીનવાળાએ પોતાનો વિડીયો વાયરલ કર્યો

Share

થોડા સમય પહેલા આ જીનના એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું અને તેઓનો કોરોના પોઝિટિવ આવેલ ત્યારે લીંબડી શહેરમાં સાચા ખોટા મેસેજો વાયરલ થયેલા અને આ મેસેજના વળતા જવાબમાં મીલન જીન ના માલીક બાબુભાઈ જીનવાળાએ પોતાનો વિડીયો વાયરલ કર્યો. હાલ બાબુભાઈ જીનવાળા તેમજ તેમના પરીવારના કોઈ પણ સભ્યને કોરોના લક્ષણો નથી અને તમાંમ તંદુરસ્ત છે તેમજ આવી વૈશ્વિક કોરોના મહામારી સામે લડવા ઈશ્વર શક્તિ આપે તેવી અરજ બાબુભાઈ જીનવાળાએ તેવો વિડિયો વાયરલ કર્યો હતો.

Advertisement

Share

Related posts

ગુજરાત સરકારની વ્યાજખોરી સામેની મોહિમ અને તવાઈથી કેટલાય વ્યાજખોરો રાજ્ય છોડીને ભાગી ગયા : ગૃહમંત્રી હર્ષ સંઘવી

ProudOfGujarat

સુરતના આર્કિટેક્ટે બનાવેલા ઇંટના પ્રોજેક્ટને ઇંગ્લેન્ડમાં યોજાનારા બ્રિક ઇન્ટરનેશનલ અવોર્ડ માટે નોમિનેશન મળ્યું

ProudOfGujarat

લીંબડીનાં સ્પોર્ટસ સંકુલ ખાતે હોકી, કબ્બડ્ડી, અને વોલીબોલની તાલુકા કક્ષાની સ્પર્ધા યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!