Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી શહેરમાં કોરોના મહામારી વચ્ચે સેવાકિય પ્રવૃત્તિઓ કરતાં ઘણાં બધાં ગૃપ સામે આવ્યા હતાં ત્યારે લીંબડી જય ભીમ સેવા ગૃપ દ્વારા પણ સારી એવી સેવા લીંબડીમા પુરી પાડવામાં આવી હતી જાણો વધુ…???

Share

લીંબડી શહેરમાં કોરોના કહેરમા અસંખ્ય સેવાકીય પ્રવૃતિઓ કરતા ગૃપ દ્વારા લીંબડી શહેરના લોકોને અલગ-અલગ પ્રકારની સેવાઓ આપવામાં આવી હતી ત્યારે લોક ડાઉન સમયે જય ભીમ સેવા ગૃપ લીંબડી દ્વારા જમવાનું તેમજ રાશન કીટનુ ગરીબ લોકોને વિતરણ કરવામાં આવી હતી ત્યારે આજે આ જય ભીમ સેવાકીય ગૃપ લીંબડી દ્વારા પશુઓને બે મણ ના લાડુ પક્ષીઓને ચણ અને ગરીબ લોકોને ઘરેઘરે જઈને વઘારેલી ખીચડી આપવામાં આવી હતી ત્યારે આ સમયે ગૃપના મેમ્બર લલીતભાઈ સોલંકી, અશોકભાઈ મકવાણા, હિતેશભાઈ, રીન્કીભાઈ પરમાર તેમજ‌ આ ગૃપના સાથી કાર્યકરોએ હાજરી આપી આ સેવાકીય પ્રવૃત્તિને સાર્થક બનાવી હતી.

કલ્પેશ વાઢેર:- સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : ગડખોલ ગામમાં લગાવેલ બેનરો અજાણ્યા ઇસમોએ ફાડી નાંખતા ભાજપનાં કાર્યકરોમાં રોષની લાગણી ભભૂકી.

ProudOfGujarat

પાલેજ પોલીસ મથકે નવા પી.આઈ ની નિમણુંક

ProudOfGujarat

માંગરોળ : મોસાલી ગામના પ્રવેશ દ્વાર પાસે અત્યંત જોખમી ગરનાળાથી અકસ્માતની દહેશત…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!