Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકાનું વાંકલ બજાર ચાર દિવસ માટે સંપૂર્ણ બંધ રહેશે.

Share

વાંકલ ગ્રુપ ગ્રામ પંચાયત તરફથી જાણ કરવામાં આવી છે કોરોના વાયરસની વૈશ્વીક મહામારીને લીધે 3 જી તારીખ સુધી લોકડાઉન છે પરંતું આપણા ગામ નજીકમાં કોરોના વાયરસનો કેસ પોઝિટિવ આવ્યો છે તેના તકેદારીના ભાગ રૂપે તા. 23/4/20 થી 26/4/20 સુઘી મેડિકલ સ્ટોર સવારે 8 થી 11 અને દૂધ સવારે 6 થી 9 વાગ્યાં સુધી વેચાણ કરી શકશે અને તે સિવાય તમામ દુકાનો બંધ રાખવા વેપારી ઓને ગ્રામ પંચાયત તરફથી જણાવવામાં આવ્યું છે. તમામે આ સમયમાં લારી, ગલ્લા અને શાકભાજી તેમજ અન્ય ધંધા ચાલુ રાખશે તો તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જાહેર જનતા જોગ નોટિસમાં જણાવાયું છે કે વાંકલ ગામમાં બીજા ગામના વ્યક્તિઓએ અગત્યના કામ સિવાય કોઈએ પણ પ્રવેશ કરવો નહિ એમ જણાવાયું છે.

Advertisement

Share

Related posts

અમરેલીમાં વિદેશી દારૂ ભરેલ કાર સાથે ઇસમને ઝડપી પાડયો.

ProudOfGujarat

વડોદરામાં આંગણવાડીઓના વર્કરો વેતન વધારવા સહિત વિવિધ માંગણીઓ અંગે સરકાર સામે જંગ

ProudOfGujarat

નારી શક્તિને બિરદાવતી રેલીને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવતા નાંદોદના ધારાસભ્યશ્રી ડો. દર્શનાબેન દેશમુખ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!