Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : ઝંખવાવની શાંતિનિકેતન હાઈસ્કૂલના શિક્ષકે 40 દીકરીઓના સુકન્યા સમૃદ્ધિ યોજનાના ખાતા ખોલાવ્યા.

Share

માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામની શાંતિનિકેતન હાઈસ્કૂલના શિક્ષકે મારી દીકરી સમૃદ્ધ દીકરી અભિયાન અંતર્ગત 40 દીકરીઓના ખાતા ઝંખવાવની પોસ્ટ ઓફિસમાં ખોલાવ્યા હતા. શાંતિનિકેતન હાઈસ્કૂલમા શિક્ષક તરીકે ભુપેન્દ્રભાઈ આર. લાડ ફરજ બજાવે છે તેમણે રૂપિયા 10000/- નું ફંડ આપી 40 જેટલી જરૂરિયાત મંદ દીકરીઓના ઝંખવાવ પોસ્ટ ઓફિસમાં સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ ખાતા ખોલાવ્યા છે. ઝંખવાવ પોસ્ટ કચેરીના પોસ્ટ માસ્તર અશ્વિનભાઇ વસાવા અને કર્મચારી સ્ટાફે શિક્ષક ભૂપેન્દ્રભાઈને અભિનંદન આપ્યા હતા.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

નર્મદા જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ અંગીરા તડવીએ જૂથવાદથી કંટાળી હોદ્દા પરથી રાજીનામું આપ્યાની ચર્ચા.

ProudOfGujarat

પંચમહાલ જીલ્લામા ભારે ધામધુમ અને શ્રધ્ધાપુવર્ક હનુમાન જયંતીની ઉજવણી કરાઈ

ProudOfGujarat

અમદાવાદના ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં તથ્ય પટેલ સામે કોર્ટમાં 1684 પાનાની ચાર્જશીટ દાખલ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!