Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

એન.સી.સી. જીતનગર હેડક્વાર્ટર ખાતે ફાયરીંગ બટની ૫૦૦ યાર્ડ સુધીના વિસ્તારમાં પ્રવેશ ઉપર પ્રતિબંધ

Share

કમાન્ડિંગ ઓફીસર-૩, ગુજરાત એન.સી.સી. જીતનગર દ્વારા જીતનગર હેડ ક્વાર્ટર ખાતે આવેલી ફાયરીંગ બટમાં એન.સી.સી.ના તાલીમાર્થીઓની ફાયરીંગ પ્રેક્ટીસ તા. ૧૩મી થી તા.૨૨મી જાન્યુઆરી, ૨૦૧૮ અને તા.૨૩મી જાન્યુઆરીથી તા.૧ લી ફેબ્રુઆરી, ૨૦૧૮ દરમિયાન હાથ ધરાયેલ હોઇ, નર્મદા જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી આર.એસ.નિનામાને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા ઉક્ત સમય ગાળા દરમિયાન જીતનગર ફાયરીંગ બટની ફરતે ૫૦૦ યાર્ડ સુધીના અંતરમાં કોઇપણ વ્યક્તિ,ઢોર જાનવર વગેરેના પ્રવેશ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ હુકમનો ભંગ કરનાર સામે કાયદેસરનાં પગલા લેવામાં આવશે.  

Advertisement

Share

Related posts

કરણ જોહરથી મોઝેઝ સિંઘ સુધી: દિગ્દર્શકો જે સિનેમાને ઓન-સ્ક્રીન અને ઓફ-સ્ક્રીન સ્ટાઇલ દ્વારા ફરીથી વ્યાખ્યાયિત કરી રહ્યા છે

ProudOfGujarat

અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં વીજ કંપનીના ટ્રાન્ફમરમાં શૉર્ટસર્કીટના કારણે ભડકો થતા નાશભાગ મચી જવા પામી હતી.

ProudOfGujarat

ભરૂચ : ઝાડેશ્વર ખાતે તુલસીધામ પાસે આખલો 10 ફૂટના ખાડામાં પડયો : પગમાં ઈજા થતાં ગૌરક્ષકોએ આબાદ બચાવ કર્યો.

ProudOfGujarat
error: Content is protected !!