શ્રી સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સેવા સમાજ ભરૂચ ધ્વારા વિવિધ થીમ આધારિત થતાં ગરબા ખેલૈયાઓએ હેલમેટ તથા પ્લાસ્ટિકમુક્ત ભારતના સંદેશા સાથે ગરબે ઘુમ્યા.
ભરૂચના નેશનલ હાઈવે પર નર્મદા ચોકડી પાસે આવેલાં મિલન પાર્ટી પ્લોટ ખાતે શ્રી સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સેવા સમાજ ભરૂચ ધ્વારા પ્રતિવર્ષ ગરબાનું સુંદર આયોજન થઈ
