સુરતની સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં! સ્ટ્રેચર ન મળતા દર્દીને સગાંએ ઊંચકીને લઈ જવા પડ્યા, લોકોમાં રોષ
સુરતની સિવિલ હોસ્પિટલ ધણી વખત વિવાદોમાં સપડાઈ છે. ત્યારે હવે એક નવો વિવાદ સામે આવ્યો છે, જેમાં સુરતની સિવિલ હોસ્પિટલમાં સ્ટ્રેચર ન મળતા દર્દીઓ અને
