કાયદાના ધજાગરા…ભરૂચ – મહંમદપુરા શેઠ કોમ્પ્લેક્ષ પાસે જાહેર માર્ગ પર તીક્ષ્ણ હથિયાર સાથે અસામાજિક તત્વોનો આતંક, મોડી રાત્રે વિસ્તારને માથે લીધું, સ્થાનિકોમાં રોષ
ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં રાત્રીના સમયે અસામાજિક તત્વોના આતંકના કારણે સ્થાનિક રહીશોની ઊંઘ હરામ બની છે, મોડી રાત્રીના સમયે હાથમાં ચપ્પુ જેવો તીક્ષ્ણ હથિયારો લઈ ખુલ્લેઆમ
