ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખની કારને નડ્યો અકસ્માત, ડમ્પર અને કાર વચ્ચે અકસ્માતમાં પ્રમુખનો થયો આબાદ બચાવ
સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર આજરોજ સવારના સમયે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પરિમલ સિંહ રણા ભરૂચ -વડોદરા હાઇવે ઉપરથી પોતાની કાર લઈ પસાર થઈ
