Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપલામાં શ્રી અંબુભાઇ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય સંકુલ ખાતે સ્વાતંત્ર્ય દિનની જિલ્લાકક્ષાની થનારી ઉજવણી.

Share

નર્મદા જિલ્લામાં તા.૧૫ મી ઓગષ્ટ, ૨૦૨૧ ને રવિવારના રોજ ૭૫ માં સ્વાતંત્ર્ય પર્વની થનારી જિલ્લાકક્ષાની ઉજવણી નિમિત્તે રાજપીપલા મુખ્ય મથકે શ્રી અંબુભાઇ પુરાણી વ્યાયામ વિદ્યાલય સંકુલમાં નર્મદા જિલ્લા કલેક્ટર ડી.એ.શાહના હસ્તે સવારે ૯:૦૦ કલાકે ધ્વજારોહણ સમારોહ યોજાશે, જેમાં ધ્વજવંદન બાદ પોલીસ બેન્ડની મધુર સુરાવલીઓની ધૂન વચ્ચે પોલીસ, એસ.આર.પી, હોમગાર્ડ દળ, એન.સી.સી વગેરે પ્લાટુનોની પરેડનું શાહ નિરીક્ષણ કરશે. ધ્વજારોહણ સમારોહના અંતમાં જિલ્લા કલેક્ટર ડી.એ.શાહ સહિત અન્ય મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવશે.

જ્યોતિ જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

અંકલેશ્વર જી.આઈ.ડી.સી વિસ્તારના સિક્યુરિટી ગાર્ડના પી.એફના નાણા ભરવામાં કોન્ટ્રાક્ટરની આડોળાઈ સીક્યુરિટી ગાર્ડોએ ઉદ્યોગ મંડળ સમક્ષ રજૂઆત કરી

ProudOfGujarat

ડૉ. સાગરે છઠ પૂજાના આ શુભ અવસર પર એક મધુર ગીત બનાવ્યું.

ProudOfGujarat

ભરૂચ : આમોદ પોલીસે વધુ 22 ભેસોનું ક્રુરતાપૂર્વક વહન કરતાં ઇસમને ઝડપી પાડયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!