Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા કરજણ ઓવરા ખાતે સેવાભાવી યુવાન દ્વારા મજૂરોને માસ્કનું વિતરણ કર્યું.

Share

રાજપીપળા નર્મદા હાલ કોરોનાની વૈશ્વિક મહામારીના કારણે સમગ્ર દેશમાં લોકડાઉન કરવામાં આવ્યું છે જેના કારણે ગરીબોની હાલત કફોડી બની છે રાજપીપળાનાં આજુબાજુ ગામડાઓમાં રહેતા મજૂરો વહેલી સવારે રાજપીપળામાં મજૂરી કરવા આવે છે તે લોકોમાં શિક્ષણનો અભાવ છે. લોકડાઉન એટલે શું એના કયા નિયમો છે, એમાં શું પાલન કરવું જોઈએ, સરકાર દ્વારા લોકડાઉન કેમ કરવામાં આવ્યું છે આ તમામ બાબતોથી માહિતગાર જ નથી તેઓ બસ માત્ર મજૂરી કરી બે ટાઈમ રોટલા ક્યાંથી મળે કેવી રીતના મળે તે માટે શહેર તરફ રોજીરોટી કમાવા માટે આવતા જોવા મળે છે તે માટે તેમના સ્વાસ્થની ચિંતા એક સમાજ સેવક રાકેશ ધોબી દ્વારા તેમને આજરોજ વહેલી સવારે માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

અજાણ્યા મહિલાનો મૃતદેહનો ભેદ ખુલ્યો. પતીએજ પત્નીની કરપીણ હત્યા કરી પત્ની ની લાશ કચરા નીચે છુપાવી દીધી હતી જાણો કેમ ? કેવી રીતે અને ક્યા ?

ProudOfGujarat

સ્વ. કનકસિંહ કોસાડાની ગણેશ સુગર વટારીયામાં પ્રાર્થના સભા યોજાઈ.

ProudOfGujarat

આત્મહત્યાનો પ્રયાસ કરનાર પોલીસકર્મીનુ સારવાર દરમિયાન મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!