Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતના ખંડેરાવપુરા વિસ્તારમાં કરફયુ હોવા છતાં જાહેરમાં બર્થ-ડે પાર્ટીની ઉજવણી.

Share

સુરત શહેરના અઠવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ખંડેરાવપુરામાં કરફ્યુ હોવા છતાં જાહેરમાં ફટાકડા ફોડી બર્થ-ડે પાર્ટીની ઉજવણી કરવામાં આવી હતી. પોલીસનો કોઈને ભય ન હોય તેમ બિનદાસ 144 કાયદાનું ઉલ્લંઘન કરી જાહેરમાં કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી અને આ પાર્ટીમાં યુથ કોંગ્રેસના મહામંત્રી પણ વીડિયોમાં પાર્ટીની મજા લેતા દેખાયા હતા. તો શું પોલીસ આ લોકો પર કાર્યવાહી કરશે કે કેમ તેની ચર્ચા ચાલી રહી છે. અગાઉ પણ આ લોકોની વિરોધ અઠવા પોલીસ સ્ટેશનમાં મારામારીના ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી ત્યારે પણ પોલીસ સ્ટેશનના ડી સ્ટાફ રૂમમાં પાર્ટી કરતો હોવાનો વીડિયો પણ વાયરલ થયો હતો. આ લોકો ત્રીજીકોરોનાની લહેરને મોકળું મેદાન આપી રહ્યા છે શું પોલીસ આ લોકો વિરુદ્ધ કાર્યવાહી કરશે ખરી કે પછી હંમેશાની જેમ આંખ આડા કાન કરશે તેવી ચર્ચા લોકોમાં ચાલી રહી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લામાં રરમી જાન્યુઆરીએ જિલ્લા સ્વાગત તથા ૨૧મી જાન્યુઆરીએ તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાશે

ProudOfGujarat

ભરૂચ : ઝાડેશ્વર વિસ્તારમાં શોર્ટ સર્કિટ થતાં 10 જેટલા વીજમીટર ફૂંકાયા.

ProudOfGujarat

ઉમલ્લા બજારની રેલ્વેફાટકાનો રસ્તો બિસ્માર થતા હાલાકી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!