Proud of Gujarat
GujaratFeaturedINDIA

લીંબડી ટોકરાળા ગામ પાસે આવેલ નર્મદા કેનાલમા પડી જતાં યુવાનનું મોત.

Share

લીંબડીના ટોકરાળા ગામ નજીક આવેલ કેનાલમાં પડી જતાં એક વ્યક્તિનું મોત નીપજયું છે. મળતી અહીથી મુજબ પાણી પુરવઠા વિભાગમાં ફરજ બજાવતા અને ઉત્સવ પાર્ક, મુળચદ રોડ વિસ્તારમાં રહેતા હાર્દિકભાઈ જયેશભાઇ મકવાણા જેઓ નર્મદા વિભાગમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતા હતા ત્યારે ઓફીસના કામકાજ અર્થે લીંબડીના ટોકરાળા ગામ નજીક આવેલ કેનાલમાં પગ સરકી પડતાં કેનાલમાં ગરકાવ થયા હતા ત્યારે તાત્કાલિક અસરથી હાર્દિકને લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યારે ફરજ પરના તબીબે યુવાનને મૃત જાહેર કર્યો હતો ત્યારે આ બાબતે પોલીસને જાણ થતાં પોલીસ હોસ્પિટલ ખાતે દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી છે ત્યારે પાણી પુરવઠા વિભાગના સહ કર્મચારીઓ પણ હોસ્પિટલ દોડી આવ્યા હતા.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

VNSGU ની ઓફલાઇન પરીક્ષા ઓનલાઇન લેવામાં આવે તેવી સત્યમેવ જયતે ગ્રુપ દ્વારા રજુઆત…

ProudOfGujarat

ઝઘડીયા : પિયરથી ઘરે આવવા નીકળેલ રાજપારડીની પરિણીતા બે પુત્ર સાથે લાપતા.

ProudOfGujarat

નીરજ ચોપડાએ રચ્યો ઈતિહાસ, વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીતનાર પ્રથમ ભારતીય બન્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!