Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડીના ઘાઘોસર ગામના આધેડ પર ચાર વ્યક્તિઓએ હુમલો કરી ફરાર

Share

લીંબડી મોટાટીબલાનુ સંયુક્ત ગામ એટલે ઘાઘોસર ત્યારે ઈજાગ્રસ્ત દ્રારા જણાવ્યું હતું કે શેલુભાઈ કાનજીભાઈ, સંજયભાઈ રસિકભાઈ, પ્રવિણભાઇ રસિકભાઈ, ભાવેશભાઈ કેહુભાઈ દ્વારા પ્લાસ્ટિકના પાઈપ વડે હુમલો કર્યો હોવાનું જણાવ્યું હતું ત્યારે ઈજાગ્રસ્તને સારવાર અર્થે લીબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્તના પત્નીએ જણાવ્યું હતું કે મારી આબરૂ લેવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે હું ત્યાંથી ભાગી છુટી હતી અને તળાવની પાળ પર દોડતા ખેતરમાં મારા પતિ ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યા હતાં ત્યારે હું ત્યાંથી મારા પતિને હોસ્પિટલમા સારવાર અર્થે ખસેડ્યા હતા ત્યારે હાલ મારા પતિને મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી છે જે ચીકાનાનજીની પત્ની દ્વારા જણાવાયું હતું ત્યારે આ બાબતે લીબડી સિવિલ હોસ્પિટલ ખાતે એમ એલ સી નોધાઈ હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ કોર્ટ રોડ પર મહાકાય લીમડા નું વૃક્ષ રસ્તા વચ્ચે જ તૂટી પડતા દોડધામ, વાહન વ્યવહાર ડાયવર્ટ કરવાની ફરજ પડી

ProudOfGujarat

માંગરોળ પોલીસ સ્ટેશન ખાતે દશેરા પર્વ નિમિત્તે શસ્ત્રો પૂજન કરાયું.

ProudOfGujarat

સુરત:- લોકભાગીદારીથી નવનિર્મિત ગોડાદરા પોલીસ સ્ટેશનનું ગૃહરાજયમંત્રીએ કર્યું લોકાર્પણ .

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!