Proud of Gujarat

Tag : Hasot

bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ જિલ્લામાં ૨૩મી ઓક્ટોબરે યોજાશે વિશાળ ઔદ્યોગિક રોજગાર ભરતી મેળો : ઝઘડિયા ITI ખાતે સવારે ૧૧:૦૦ વાગ્યે યોજાનાર આ મેળામાં અંકલેશ્વર, દહેજ અને પાનોલીની નામાંકિત કંપનીઓ લેશે ભાગ

ProudOfGujarat
ભરૂચ : જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ભરૂચ દ્વારા યુવાનોને રોજગારીની ઉત્તમ તકો પૂરી પાડવાના આશયથી એક ભવ્ય ઔદ્યોગિક રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે....
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં “સાતમ”ના પવિત્ર દિવસે શ્રી રાજપૂત મહિલા ઉત્કર્ષ સમિતિ દ્વારા ભવ્ય “તલવાર રાસ” અને શૌર્ય પ્રદર્શન સંપન્ન : શક્તિની ઉપાસના અને સંસ્કૃતિના જતન ને સમર્પિત કાર્યક્રમમાં ૨૦૦ જેટલી બહેનો અને ૨૫૦ જેટલા ભાઈઓએ ઉત્સાહભેર લીધો ભાગ

ProudOfGujarat
  ભરૂચ : શ્રી ગુજરાત રાજપૂત હિતવર્ધક મંડળ સંચાલિત શ્રી રાજપૂત મહિલા ઉત્કર્ષ સમિતિ દ્વારા “સાતમ” ના પવિત્ર અને શ્રદ્ધાભર્યા દિવસે ભરૂચ ખાતે એક ભવ્ય...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

સાયખા સિનઝીલ ફાર્માકેમ દુર્ઘટના: મૃતકના પરિવારને રૂ.75 લાખનું વળતર, એક સભ્યને નોકરીની લેખિત બાંહેધરી : કોંગ્રેસના મહામંત્રી સંદીપ માંગરોલાની રજૂઆત બાદ કલેક્ટરની કંપની સંચાલકો સાથે બેઠક; વળતરની રકમ અને રોજગાર અંગે કંપનીએ લેખિત ખાતરી આપી હોવાનો દાવો

ProudOfGujarat
  ભરૂચ, તા. 17: ભરૂચ જિલ્લાના સાયખા GIDC સ્થિત સિનઝીલ ફાર્માકેમ કંપનીમાં સર્જાયેલી દુર્ઘટનામાં જીવ ગુમાવનાર શ્રમિકોના પરિવારજનોને રૂ.75 લાખનું વળતર અને પરિવારના એક સભ્યને...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

સરવણફોકડી ખાતે સુમુલ ડેરી અને આદિજાતિ વિભાગનો ભવ્ય પશુમેળો યોજાયો : 300થી વધુ લાભાર્થી પશુપાલકોએ લીધો લાભ; 30થી વધુ વેપારીઓ 300થી વધુ ઉચ્ચ ગુણવત્તાવાળા ભેંસવર્ગનાં પશુઓ સાથે જોડાયા

ProudOfGujarat
  વાંકલ: સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના સરવણફોકડી ખાતે ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગ (TSP) અને સુમુલ ડેરીના સંયુક્ત ઉપક્રમે ભવ્ય પશુમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું....
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

માંગરોળમાં કોલસા ભરેલી ટ્રકોના ત્રાસ સામે ગ્રામજનોમાં રોષ, મામલતદારને આવેદનપત્ર : હરસણીના ત્રણ બાળકોને ટ્રકની અડફેટે ગંભીર ઈજા થયાનો આક્ષેપ; જોખમી વાહનવ્યવહાર બંધ નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી

ProudOfGujarat
  વાંકલ: સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના ભાગા-મોરઆમલી વિસ્તારમાં આવેલી GIPCL કંપનીની કોલસાની ખાણોમાંથી કોલસા ભરીને દોડતી ટ્રકોના જોખમી અને અનિયંત્રિત વાહનવ્યવહાર સામે સ્થાનિક ગ્રામજનોમાં ભારે...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ઉમરપાડા વન વિભાગની મોટી કાર્યવાહી: ખેરનાં લાકડાં ભરેલો ટેમ્પો ઝડપી પાડ્યો, રૂ.3.90 લાખનો મુદ્દામાલ જપ્ત :  ખેરનાં બે વૃક્ષોનું ગેરકાયદે કટિંગ કરી લાકડાંની હેરાફેરીનો પર્દાફાશ; મુખ્ય આરોપી સહિત આઠ સામે કાર્યવાહી

ProudOfGujarat
  વાંકલ : સુરત જિલ્લાના ઉમરપાડા વન વિભાગે ખેરનાં વૃક્ષોનું ગેરકાયદે કટિંગ કરી લાકડાંની હેરાફેરી કરવાના પ્રકરણમાં કાર્યવાહી હાથ ધરી છે. ઉમરપાડા બીટના કમ્પાર્ટમેન્ટ નંબર...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

વાંકલના બણભા ડુંગર ખાતે પાંચ દિવસીય પ્રાકૃતિક શિક્ષણ શિબિર યોજાઈ :  પાંચ પ્રાથમિક શાળાના 250 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો; ટ્રેકિંગ, પક્ષીદર્શન અને વન્યજીવ સંરક્ષણની પ્રવૃત્તિઓ દ્વારા પ્રકૃતિ સાથે જોડાયા

ProudOfGujarat
  વાંકલ : ગુજરાત વન વિભાગના સુરત વન વિભાગની વાંકલ રેન્જ દ્વારા બણભા ડુંગર ઈકો ટુરિઝમ સેન્ટર ખાતે 12થી 16 ઓક્ટોબર દરમિયાન પાંચ દિવસીય પ્રાકૃતિક...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

નેપાળમાં યોજાયેલી વર્લ્ડ કપ ચેમ્પિયનશિપમાં ભરૂચના પાવરલિફ્ટિંગના 17 મેડલ વિજેતા ખેલાડીઓનું ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે સન્માન : RS Fitnessના ચાર ખેલાડીઓએ આંતરરાષ્ટ્રીય સ્તરે સિદ્ધિ મેળવી

ProudOfGujarat
ભરૂચ : નેપાળમાં યોજાયેલી WRPF World Cup Powerlifting Championship 2026માં કુલ 17 મેડલ જીતીને ભરૂચ, ગુજરાત અને દેશનું નામ રોશન કરનાર RS Fitness Powerlifting Teamના...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ચૈતર વસાવાના નાના ભાઈએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો, હાલત ગંભીર : 35 વર્ષીય શાંતિલાલ વસાવા સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં વેન્ટિલેટર પર; ઓર્ગેનોફોસ્ફરસ પોઈઝનિંગની સારવાર ચાલુ, મેડિસિન વિભાગના તબીબોની દેખરેખ હેઠળ

ProudOfGujarat
  ભરૂચ/નર્મદા: નર્મદા જિલ્લાના દેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના નાના ભાઈ શાંતિલાલ વસાવાએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ નજીક ઉમરાજ ગામમાં દીપડાની લટાર CCTVમાં કેદ, ગ્રામજનોમાં ફફડાટ :  રહેણાંક વિસ્તાર નજીક મોડી રાત્રે મુખ્ય માર્ગ પર દેખાયો દીપડો; ખેડૂતો અને પશુપાલકોમાં ભય, વન વિભાગ પાસે પેટ્રોલિંગ વધારી પાંજરું ગોઠવવાની માંગ

ProudOfGujarat
  ભરૂચ: ભરૂચ શહેરથી આશરે 10 કિલોમીટર દૂર આવેલા ઉમરાજ ગામમાં મોડી રાત્રે દીપડો દેખાતાં ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે. ગામના મુખ્ય માર્ગ પર દીપડો લટાર...
error: Content is protected !!