ઉમરપાડાના ઉમરગોટ સીમમાંથી ગેરકાયદે પશુ પરિવહન ઝડપાયું, રૂ. 2.82 લાખનો મુદ્દામાલ જપ્ત : કતલના ઇરાદે 9 પશુઓને ક્રૂરતાપૂર્વક લઈ જવાતાં હોવાનો આક્ષેપ; ત્રણ ઝડપાયા, એક આરોપી વોન્ટેડ
વાંકલ: સુરત જિલ્લાના ઉમરપાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ઉમરગોટ ગામની સીમમાં પોલીસે ગેરકાયદે પશુ પરિવહન સામે કાર્યવાહી કરી છે. ઉમરપાડાથી ચવડા જતા સ્ટેટ હાઇવે...
