એલએન્ડટી ફાઇનાન્સ હોલ્ડિંગ્સ લિમિટેડ લક્ષ્ય 2026 તરફના તેના ધ્યેય અંતર્ગત સમય કરતાં પહેલા 75% નો રિટેલ લોનપોર્ટફોલિયો હાંસલ કર્યો
• 31 માર્ચ, 2023 (નાણા વર્ષ 2023)ના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષમાં વેરા પછીનો નફો (પીએટી) રૂ. 1,623 કરોડ (કોન્સોલિડેટેડ) વાર્ષિક ધોરણે 52% (વાયઓવાય) વૃદ્ધિ...
