અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી દવા ઉત્પાદક કંપનીમાં કામદારોએ પગાર વધારા સહિતની માંગ કરતા કંપની સત્તાધીશોએ ગેટ પર બાઉન્સરોને ગોઠવી કર્મચારીઓને અંદર પ્રવેશતા અટકાવતા મામલો વિવાદિત બન્યો હતો
અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી દવા ઉત્પાદક કરતી વોખાર્ડત કંપની માં આજે કામદારો દ્વારા ભારે વિરોધ પ્રદર્શન કરાયુ હતું. પગાર વધારો અને અન્ય લાભોની માંગ સાથે કામદારોએ...
