SOU એકતાનગરના 50 કિ.મિ વિસ્તારમાં શ્રવણ તિર્થ દર્શન બસ, યાત્રાની વ્યવસ્થા કરવાની પ્રવાસીઓની માંગ.
SOU એકતાનગર વિસ્તારમાં સમાવિષ્ટ ૫૦ કી. મી વિસ્તારમા અનેક ઐતિહાસિક ચરણ રજ તીર્થો આવેલા છે. જેવા કે દૂધેશ્વર મહાદેવ, કમલેશ્વર, ભિમેશ્વર, પિપરેશ્વર, વરુનેશ્વર, ઇન્ટેશ્વર જાબુકેશ્વર,...
