Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરા : હલદરવા ગામના પત્રકાર હનીફભાઇ પટાલાનું દુઃખદ અવસાન…

Share

કરજણ તાલુકાના હલદરવા ગામના રહીશ અને પત્રકાર હનીફભાઇ પટાલાનું હદયરોગના હુમલામાં દુઃખદ નિધન થતાં પત્રકાર આલમમાં ઘેરા શોકની લાગણી વ્યાપી જવા પામી હતી. મર્હુમ હનીફભાઇ BN ન્યુઝ ચેનલના પ્રતિનિધિ હતા.

મિલનસાર સ્વભાવના અને મળતાવડા હનીફભાઇના અકાળે અવસાનના સમાચારથી પત્રકાર આલમમાં સોપો પડી જવા પામ્યો હતો. મર્હુમની દફન વિધિ હલદરવા ગામના કબ્રસ્તાનમાં સંપન્ન કરાઇ હતી. મર્હુમ હનીફભાઇની દફનવિધિ ક્રિયામાં તેઓના સ્નેહીજનો, મિત્રો તેમજ પત્રકારો હાજર રહ્યા હતા.

Advertisement

યાકુબ પટેલ, પાલેજ


Share

Related posts

ભરૂચ મહંમદ પુરાથી સિફા સુધીના માર્ગ પર ટ્રાફિકને અડચણ રૂપ વાહનો અને લારી ધારકો સામે બી ડિવિઝન પોલીસે લાલઆંખ કરી સપાટો બોલાવ્યો

ProudOfGujarat

ખેડા પાસે મહિજ સીમમાં જુગાર રમતા પાંચ જુગારીઓને પોલીસે ઝડપી પાડયા

ProudOfGujarat

જામનગરમાં “હાલાર ટ્રોફી 2020” નું ૭૫ માં આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત આયોજન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!