Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરા શહેર પોલીસ સી ટીમ કચેરીની મુલાકાત લેતા વિદેશ મંત્રી એસ.જયશંકર.

Share

વડોદરાની મુલાકાતે આવેલ ભારત સરકારના વિદેશ મંત્રીએ મંગળવારે વડોદરા શહેર સીટીની કચેરીની મુલાકાત લીધી હતી જ્યાં વિદેશ મંત્રીને વડોદરા સી ટીમ દ્વારા થતી કામગીરીથી અવગત કરાયા હતા.

મહિલાઓ પર અને યુવતીઓ પર વધી રહેલા અત્યાચાર પર કાબૂ મેળવવા તેમજ મહિલાઓ અને યુવતિઓની મદદ માહિતી અનુસાર કાર્યરત કરાયેલ સી ટીમની ભારત સરકારના વિદેશ મંત્રીએ મુલાકાત લીધી હતી. વિદેશમંત્રી એસ.જયશંકર હાલ વડોદરાની મુલાકાતે છે જયાં મંગળવારે વિદેશમંત્રી એસ.જયશંકર સી ટીમના કર્મચારીઓને પ્રોત્સાહિત કરવા અને સી ટિમ દ્વારા થતી કામગીરીથી અવગત થવા વડોદરા શહેર પોલીસ સી ટિમ કચેરીની મુલાકાત લીધી હતી.

સી ટિમ કચેરીની મુલાકાતે આવેલા વિદેશમંત્રીએ વડોદરા ગુજરાતથી શરૂ થયેલ સી ટીમની કામગીરી અંગેની માહિતી મેળવી દેશના અન્ય રાજ્યમાં પણ સી ટિમ કાર્યરત કરવાની વાત કરી હતી.

Advertisement

Share

Related posts

પંચમહાલ : મોરવાની વિધાનસભા બેઠકમાં ઇપિક સિવાય અન્ય ૧૧ પૂરાવાથી પણ મતદાન કરી શકાશે.

ProudOfGujarat

ભરૂચના ત્રાલસાની દિવ્યાંગ બાળકોની સંસ્થા અસ્મિતા વિકાસ કેન્દ્રમાં વિવિધ પ્રોજેક્ટોના ઉદ્ઘાટન સાથે સર્વાંગી વિકાસને વેગ.

ProudOfGujarat

આમોદ નગરમાં દાંતીના ઘા જિંકી એક ઇસમનું ઢીમ ઢાળી દેવાતા ભારે ચકચાર મચી જવા પામી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!