Proud of Gujarat
GujaratFeaturedINDIA

ધરમપુર અને ચીખલીમાં સાત ઇંચ ખાબક્યો :બારડોલી-નવસારીમાં છ ઇંચ :ખેરગામ અને જલાલપોરમાં પાંચ ઇંચ અને વધઈ વાંસદામાં ચાર ઇંચ વરસાદ

Share

 
(કાર્તિક બાવીશી )દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે બુધવારે સમગ્ર દિવસ દરમ્યાન વલસાડના ધરમપુર અને નવસારીના ચીખલીમાં સૌથી વધુ પોણા સાત ઈંચ વરસાદ પડ્યો છે. આ ઉપરાંત બારડોલી અને નવસારી શહેરમાં 6 ઈંચ, ખેરગામમાં 5.5 ઈંચ, જલાલપોરમાં 5 ઈંચ વરસાદ પડ્યો છે. આ ઉપરાંત ડાંગના વઘઈમાં 4.75 ઈંચ, અને વાસંદામાં 4 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. રાજ્યના 8 તાલુકાઓ એવા છે કે જેમાં 4 ઈંચથી વધારે વરસાદ પડ્યો છે. તેમજ 60થી વધુ તાલુકા એવા છે કે જ્યાં નોંધપાત્ર વરસાદ ખાબક્યો છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર- બી.ટી.પી મહિલા પ્રમુખે દેશી દારૂના બુટલેગર પર કરી શહેર પોલીસ મથકે ફરિયાદ

ProudOfGujarat

અંકલેશ્વર : આમલાખાડીમાં પ્રદુષિત પાણી વહેતું થવાથી લોકોમાં રોષની લાગણી.

ProudOfGujarat

ભરૂચ:જિલ્લાકક્ષાના વિશ્વ યોગ દિનની ઉજવણી જી.એન.એફ.સી. ટાઉનશીપ ખાતે કરવામાં આવી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!