Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકાના વાંકલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોલિયોની રસી પીવડાવવામાં આવી.

Share

પ્રાથમિક આરોગ્ય વાંકલ ના 18 જેટલાં બુથો પર પોલિયો ની રસી પીવડાવવા માં આવી હતી. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વાંકલ ખાતે ડેપ્યુટી સરપંચ મિત્તલ બેનના હસ્તે પોલિયો રસીનો શુભારંભ કરવા માં આવ્યો હતો. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વાંકલ દ્વારા બસ સ્ટેન્ડ પર આવતી જતી બસો અને ફોર વહીલ ગાડી ઉભી રાખી 0 થી 5 વર્ષ ના 24 જેટલાં બાળકો ને પણ પોલિયો પીવડાવવા ની કામગીરી હાથ ધરવા માં આવી હતી.પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વાંકલ ના એમ. ઓ. ડૉ. ઝંખના રાઠોડ અને સ્ટાફગણે ભારે જહેમત ઉઠાવી હતી..

વિનોદ(ટીનુભાઈ)મૈસુરીયા, વાંકલ.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરની એસેન્ટ સ્કૂલ દ્વારા સરકારનાં નિયમનું અવગણના કરાતા NSUI દ્વારા તાળાબંધી કરાઇ.

ProudOfGujarat

માંગરોળ : મોસાલી ગામે રહેતા પર પ્રાંતીય કારીગરની લાશ ભુખી નદીમાંથી મળી.

ProudOfGujarat

હવે RBI એ સરકારથી ‘આઝાદી’ માંગી, કહ્યું – ટેસ્ટની જેમ બેન્કોના નિર્ણય લેવા જોઈએ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!