Proud of Gujarat
GujaratFeatured

સુરત રેંજ આઇજીની બારડોલી ખાતે પત્રકાર પરિષદ યોજાઇ

Share

સુરત રેંજ આઇજીની બારડોલી ખાતે પત્રકાર પરિષદ યોજાતા વિવિધ પ્રશ્નો અંગે  રસપ્રદ છણાવટ કરવામાં આવી હતી. જેમ કે એમ જણાવવામાં આવ્યું હતું કે ગુજરાત મહરાષ્ટ્ર રાજ્યને જોડતા હાઇવે પર દર એક મિનિટે 80 વાહનો પસાર થાય છે. આટલા વાહનોની અવરજવર વચ્ચે ગયા વર્ષે સ્ટેટ હાઇ વે પર 488 અને નેશનલ હાઇ વે પર 690 અકસ્માત સર્જાયા છે ત્યારે લોકોમાં ટ્રાફિક અવરનેસ આવે તે માટે બારડોલી ખાતે 17 ફેબ્રુઆરીએ 21 મીટરની હાફ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવેલ છે. એવી જ  રીતે સુરત તાપી જિલ્લાના એસ.પી. અને રેંજ આઇ.જી. એ પત્રકાર પરિષદ  યોજી ટ્રાફીક અવરનેસ માટે 5, 10 અને 21 કિલોમીટરની મેરોથોન દોડ યોજાશે એવી જાહેરાત કરી હતી.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર ઉછાલીની અમરાવતી ખાડી કેમિકલ યુક્ત પાણી થી પ્રદુષિત થતા જ જળચર પ્રાણીઓનું મૃત્યુ….

ProudOfGujarat

દહેજ પોલીસ સ્ટેશનનો આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ  ₹60 હજારની લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપાયો

ProudOfGujarat

અંકલેશ્વર નગર પાલિકા પ્રમુખે વિરોધપક્ષના ઉપનેતા શરીફભાઈ કાનુગા ઉપર નોંધાવી પોલીસ ફરિયાદ…..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!