જાણવા મળ્યા મુજબ અમદાવાદએએમસી સફાઇકર્મીઓની હડતાળનો મામલો-બીજા દિવસે પણ 13000 સફાઇકર્મી હડતાળ પર રહ્યા છે.જેથી નવા પશ્ચિમઝોન સિવાય પાંચ ઝોનમાં હડતાળની અસર

મ્યુનિ.કમિશ્નરની કડક ચેતવણી બાદ પણ સફાઇકર્મીઓ અડગ..હડતાળીયા કર્મચારીઓ સામે તંત્ર કડક પગલા લેવાની તૈયારીમાં હોવાનું જાણવા મળ્યું હતું…..

LEAVE A REPLY