Wednesday, March 20, 2019

બી.એસ.એન.એલ એ કર્યો જોરદાર ધમાકો : ૯૯૯ રૂપિયામાં વર્ષનો ડેટા અને કોલિંગ ફ્રી!!!

સરકારી ટેલિકોમ કંપની BSNLએ એક મોટો ધમાકો કરતા ગ્રાહકોને માત્ર ૯૯૯ રૂપિયામાં એક વર્ષ માટે રોજનો ૧ જી.બી  ડેટા આપી રહી છે. આ ઉપરાંત...

અંકલેશ્વરની રીવાઈવ એડવેન્ચર કલબના સભ્યોની અજોડ સિદ્ધિ : શિયાળામાં જામી જતી લદાખની ઝંસ્કાર નદી...

૧૧,૫૦૦ ફીટની ઊંચાઈ અને માઇન્સ ૨૫ ડીગ્રી તાપમાનમાં આરોહણ કેટલાક યુવાનો એવા હોય છે કે જેમાં પ્રથમથી સાહસિકતા અને પડકારોને પહોંચી વળવાનું મજબુત મનોબળ જેવા...

દહેજની કંપની ને નુકશાન થઇ રહ્યું છે નર્મદા નદી સુકાઈ જવાને કારણે

પાણીની તંગીને કારણે દહેજમાં આવેલી ઈન્ડસ્ટ્રીઝને નુકસાન પહોંચી શકે છે અને નર્મદા નદીની ઈકોલોજીને પણ અસર થઈ શકે છે ત્યારે રાજય સરકારે કેન્દ્ર સરકાર...

નર્મદા જિલ્લાની બહેનોને સ્વારોજગાર અપાવવા ઇ-રિક્ષાની ખરીદી માટે સહાયની સુવિધા અપાશે…

વિશાલ મિસ્ત્રી બહુલ આદિવાસી વસ્તી ધરાવતા નર્મદા જિલ્લામાં ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ સંચાલિત રાજપીપલા એસ.ટી. ડેપો દ્વારા જિલ્લાના જુદા જુદા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં શાળા...

નવા વર્ષની શરૂઆત ઘમાકેદાર કરી રહ્યું છે Jio

નવા વર્ષમાં રિલાયન્સ જિયો પોતાના યુઝર્સ માટે ફરી એક વખત ધમાકેદાર ઓફર લઈને આવ્યું છે. પોતાના હેપ્પી ન્યૂ યર પ્લાન મુજબ જિયો ૧જીબી ડેટા...

અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલમાં કેરોટીડ એન્જિયોપ્લાસ્ટી કરાઇ.ભરૂચ જિલ્લામાં સૌપ્રથમ વખત…

અમદાવાદ અને મુંબઈમાં જ થતી કેરોટીડ એન્જિયોપ્લાસ્ટી ભરૂચ જિલ્લામાં સૌપ્રથમવાર અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલમાં કરવામાં આવી છે.75 વર્ષીય ખુમાનસિંહભાઈ પટેલને અચાનક જમણા હાથમાં...

થોડા દિવસ પૂર્વે કહ્યું કે તારીખ ૨૦ જાન્યુઆરીથી બેંક માં ચાર્જ લાગશે હવે સરકાર...

પ્રથમ સમાચાર આવેલ કે બેંકની દરેક સેવાઓ પર ચાર્જ લાગશે જેમ કે પૈસા ઉપાડતી વખતે, જમા કરતી વખતે, ક્રેડિટ કાર્ડ - ડેબીટ કાર્ડ, દરેક...

હવે ૯૯ રૂપિયામાં બૂક કરો પ્લેનની ટિકિટ !!!

ટાટા સન્સની ભાગેદારી વાળી એરલાઈન્સ એર એશિયા ઈન્ડિયાએ એકવાર ફરી ધમાકેદાર ઓફરની જાહેરાત કરી છે. જે અંતર્ગત એરલાઈન તમને દેશના ૭ શહેરોમાં ૯૯ રૂપિયાના...

ભરૂચ શહેર અને જીલ્લા માં સવાર થી ઉતરાયણ પર્વ નું હર્ષોઉલાશ સાથે ઉજવણી નો...

કાય પો જ છે ..એ લપેટ ની ગુંજ સાથે ડી.જે ના તાલે ભરૂચીઓ એ ઉતરાયણ પર્વ ની ઉજવણી કરતા નજરે ચઢ્યા હતા...જયારે હવાનું પ્રમાણ...

ગુજરાતમાં ૪.૧૯ લાખ જન ધન ખાતા બંધ કરાયા

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારે આજે કહ્યુહતુ કે ૨૦મી ડિસેમ્બર ૨૦૧૭ સુધી ૪૯.૫૦ લાખ જન ધન ખાતા બંધ કરવામાં આવ્યા છે. આમાંથી આશરે...

Latest article

ગોલ્ડન બ્રિજના ઉત્તર છેડે સ્કોડા જેવી વૈભવી કારમા વિદેશી દારૂ ઝડપાયો જાણો વધુ વિગતો…

દિનેશ અડવાણી હોળી ધુળેટીનો પર્વ નજીક આવી રહ્યો છે ત્યારે પોલીસ તત્રં દ્વારા દારૂની બદી સામે લાલ આંખ કરવામાં આવી રહી છે.ગોલ્ડન બ્રિજના ઉત્તર છેડે...

અમદાવાદના પત્રકાર ચિરાગ પટેલ હત્યા કેસમાં પોલીસ દ્વારા ઝડપી અને ન્યાયીક તપાસ કરવા વિરમગામના...

પત્રકાર- વંદના નીલકંઠ વાસુકિયા (વિરમગામ) અમદાવાદના પત્રકાર ચિરાગ પટેલ હત્યા કેસમાં પોલીસ દ્વારા ઝડપી અને ન્યાયીક તપાસ કરવા વિરમગામના પત્રકારોની માંગણી કરવામાં આવી હતી અને...

નર્મદા ધારીખેડા સુગરના કર્મચારીનું બાઈક સ્લીપ થતા મોત…

સુગરમાં સ્ટોર ક્લાર્ક ની ફરજ બજાવતા ધનપાલ શાંન્તીયા કામટે પત્ની અને બાળક સાથે બાઈક પર જતા હતા એ સમયે કુમસગામ પાસે બાઈક સ્લીપ થતા...

નર્મદા ખાણ ખનીજ વિભાગે સીઝ કરેલી હાઇવા ટ્રકની ચોરી થતા ગુનો દાખલ…

ગત 12 માર્ચે ખાણખનીજ વિભાગે ઓવરલોડમાં પકડી સીઝ કરેલી ટ્રક ક્વોરી પર મુક્યા બાદ ટ્રક માલિકે ડ્રાઈવર મારફતે ટ્રક ચોરી કર્યાનો શક હોવાની ફરિયાદ...

ગરુડેશ્વર ખાતે લગ્નની વર્ધી માં ઘોડો લઈને આવેલા બે યુવાનોના કુવામાંથી મૃતદેહો મળતા અનેક...

વડોદરા જિલ્લાના પાદરા પાસેના વડું ગામથી ઘોડો લઈ લગ્નમાં આવેલા ચાર પૈકી બેના મૃતદેહો કુવામાંથી મળતા હત્યાની આશંકા.જોકે ઘોડો વિફરતા ભાગદોડમાં આ ઘટના બની...