Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજ્યમાં મૌસમ નો કુલ કેટલો થયો વરસાદ કયા ભાગ માં રહ્યો મેઘતાંડવઃ તો ક્યાંક મહેરબાન.-જાણો વધુ

Share

જાણવા મળ્યા મુજબ અત્યાર સુધી કંઇક આ પ્રમાણે વરસાદી માહોલ રાજ્ય ના આ ભાગો માં જોવા મળ્યો છે….દક્ષિણ ગુજરાતમાં 67.53 ટકા વરસાદ
સૌરાષ્ટ્ર 58.55 ટકા વરસાદ
મધ્ય પુર્વ ગુજરાત 38 ટકા વરસાદ
ઉત્તર ગુજરાત 27.48 ટકા વરસાદ
મોસમનો કુલ વરસાદ 51 ટકાથી વધુ
11 તાલુકામાં માત્ર 2 ઇંચ વરસાદ નોંધાયો…

Share

Related posts

માંગરોળ તાલુકાનાં વાંકલ ગામે આરોગ્ય વિભાગ અને સરકાર દ્વારા ઊભા કરવામાં કોરોન્ટાઇન સેન્ટરનાં વિરોધમાં કોંગ્રેસ સમિતિનાં આગેવાનોએ મામલતદારને એક આવેદનપત્ર આપી કોરોન્ટાઇન સેન્ટરને દૂર ખસેડવાની માંગ કરી છે.

ProudOfGujarat

વડોદરા : ઉત્તરાયણ પર્વે 108 ના સ્ટાફની રજાઓ મોકૂફ રાખી શહેરીજનોની સેવા માટે નર્સિંગ સ્ટાફ તૈયાર કરાયો.

ProudOfGujarat

જો પી.એમ મોદી કે સી.એમ. રૂપાણી અંકલેશ્વર રાજપીપળા રોડ માર્ગે સ્ટેચ્યુ જોવા આવે તો આ માર્ગ યુદ્ધના ધોરણે તૈયાર થઈ જાય..!!!??

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!