વડોદરાના નેશનલ હાઈવે પાસે આવેલ તરસાલી ખાતે લાશ મળી આવી હતી..હત્યા કરી આ લાશ ને ફેંકવામાં આવી હોય તેમ પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે.. હાલ મકરપુરા પોલીસની હદમાં આવેલ તરસાલી પાસેના ખેતરમાંથી હત્યા કરાયેલ યુવકનો મૃતદેહ મળી આવ્યો-ખેતરમાંથી મૃત યુવકના ઘડ અને માથું બને અલગ દિશામાં મળી આવ્યા-અજાણ્યા યુવકની ગળું કાપીને અંત્યત ક્રૂર રીતે કરવામાં આવી છે હત્યા-મામલા અંગે પોલીસે વધુ તપાસ હાથધરી……

LEAVE A REPLY