Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ઝાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે આજે મહાશિવરાત્રી પર વહેલી સવારથી જ શિવ મંદિર ઓમ નમઃ શિવાય

Share

ઝાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે આજે મહાશિવરાત્રી પર વહેલી સવારથી જ શિવ મંદિર ઓમ નમઃ શિવાય

ભરૂચ -ઝાડેશ્વર નર્મદા નદીના કિનારે આવેલ નીલકંઠેશ્વર મહાદેવ મંદિર આજે મહાશિવરાત્રી પર્વ પર વહેલી સવારથી જ શિવભક્તોની લાંબી લાંબી લાઈનો જોવા મળી હતી તથા મંદિર પરિષદની બહાર મેળો જામ્યો હતો આ મંદિરે સમગ્ર ગુજરાત જ નહીં પરંતુ મધ્યપ્રદેશ અને એમપી સહિત રાજ્યના પણ અન્ય રાજ્યના પણ શિવ ભક્તો આજે મહાશિવરાત્રી પર્વ પર દર્શન અર્થે ઉમટી પડ્યા હોય છે ત્યારે આજે સમગ્ર મંદિર પરિષદ ૐ નમઃ શિવાય ગુજી ઉઠ્યું હતું

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : જયાબેન મોદી હોસ્પિટલમાં જેબી કેમિકલ્સ દ્વારા ૫૦ લાખનું અનુદાન અપાયું.

ProudOfGujarat

ભરૂચના દહેજની રિલાયન્સ કંપનીમાં કામ કરતા કામદારનું કંપનીમાં અકસ્માતે પડી જતા મોત.

ProudOfGujarat

ભારત બંધના એલાનમાં ભરૂચ જિલ્લા બહુજન સમાજ યુનિટ જોડાયુ..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!