Proud of Gujarat
GujaratFeaturedINDIA

પાનોલી સૌ કોલોની વિસ્તાર માં ચાલતા જુગાર

Share

પોલીસના દરોડા-૨ બાઇક.મોબાઇલ ફોન.રોકડ સહિતના ૫૫ હજાર ઉપરાંત ના મુદ્દામાલ સાથે ૫ ઇસમોને ઝડપી પાડતી રૂરલ પોલીસ…

બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ગત રોજ રાત્રીના સમયે અંકલેશ્વર રૂરલ પોલીસે બાતમીના આધારે ભરૂચ જિલ્લાના ના પાનોલી ખાતે આવેલ સૌ કોલોની વિસ્તાર માં ચાલતા જુગાર ધામ ઉપર દરોડા પાડી ૫ જેટલા ઇસમોને ૨ મોટરસાયકલ .મોબાઇલ ફોન.તેમજ રોકડ રકમ મળી અંદાજિત ૫૫ હજાર ઉપરાંત નો મુદ્દામાલ કબ્જે લઇ ઝડપાયેલ તમામ વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી…..

Advertisement

Share

Related posts

લીંબડીના પીજીવીસીએલના એક કર્મચારીએ પોતાની કર્તવ્ય નિષ્ઠા દર્શાવી જાણો વધુ…???

ProudOfGujarat

સુરતમાં ગેસની કાળાબજારી અટકાવવા તંત્ર સક્રિય: ૭૫ ગેસ એજન્સીઓ પર સરકારી નિરીક્ષકો તૈનાત

ProudOfGujarat

લખતર તાલુકાના વિઠ્ઠલગઢ વિસ્તારમાં સાયકલોન ત્રાટક્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!