Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરુચ ખાતે માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી અંગે ચિત્ર સ્પર્ધા અને સ્લોગન સ્પર્ધાનુ આયોજન કરાયું

Share

ભરુચમાં 30 માં માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી થઈ રહી છે.  જેમાં લોકોમાં જાગ્રૂતિ આવે તેવા કાર્યક્રમો ભરુચ જિલ્લા પોલિસ, રોટરી ક્લબ, બીટીઇટી, સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરીના ઉપક્રમે મુન્શી વિધ્યાલય સ્કુલ ખાત્તે ચિત્ર સ્પર્ધા અને સ્લોગન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વિધ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં વિજેતાઓને ઇનામ આપવામાં આવ્યા હતા.

Advertisement

Share

Related posts

સુરતમાં વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા દક્ષિણ ગુજરાત પ્રાંતનું કાર્યાલય ખુલ્લું મુકાયું

ProudOfGujarat

વલસાડ શહેરમાં ગેરકાયદે લારી ગલ્લાના ત્રાસ સામે વેપારી આલમનો પાલિકા પર મોરચો

ProudOfGujarat

શબ્દોના મહારથી, પ્રખર વક્તા, ચિત્રકાર, કલાકાર, રાજકીય નિષ્ણાંત, સામાજિક કાર્યકર અને ભરૂચના વરિષ્ઠ પત્રકાર જગદીશ પરમારનું નિધન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!