Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર તાલુકાના કાપોદ્રા ગામની સીમમાં 15 ભેંસના રહસ્યમય સંગોજો મોત નિપજતા પશુ પાલકોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

Share

અંકલેશ્વર તાલુકાના કાપોદ્રા ગામની સીમમાં ગતરોજ સાંજના સમયે 15 જેટલી ભેંસોના ટપોટપ મોત નિપજ્યા હતા મુંગા પશુઓના મોત થયા હોવાની જાણ પશુ માલિકોને થતા તેઓ ઘટના સ્થળે દોડી આવી ગામના સરપંચ અને પશુ દવાખાને જાણ કરતા અધિકારીઓ સ્થળ પર પહોંચી અન્ય ગાય-ભેંસને ઝેરી અસર થઇ હોય તેઓને સ્થળ પર સારવાર આપી હતી મૃત ગાય-ભેસનું પોસ્ટમોર્ટમ કર્યું હતું બનાવ અંગે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે પ્રાથમિક તબક્કે પશુઓએ ઝેરી પદાર્થ આરોગી જતા મોત નિપજ્યા હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે અચાનક 15 જેટલા પશુઓના મોત નિપજતા પશુ પાલકોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

Advertisement

Share

Related posts

નર્મદા જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને નેશનલ ડિઝાસ્ટર રિસોપન્સ ફોર્સ(NDRF) ના સંયુક્ત ઉપક્રમે રાજપીપલાના કરજણ ઓવારા પાસે પૂર આધારિત મોકડ્રીલ યોજાઈ

ProudOfGujarat

પીજીઆઈએમ ઈન્ડિયા મ્યુચ્યુઅલ ફંડે મની એન્ડ મી વેબસાઈટ લોન્ચ કરી.

ProudOfGujarat

ભરૂચમાં ચૂંટણી પૂર્વે બંબુસર ગામના સરપંચ પદના ઉમેદવારનું નિધન થતાં ગામમાં ઘેરા શોકની લાગણી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!