Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ નગરપાલિકાના જુના મુખ્ય અધિકારીને વિદાય અને નવા મુખ્ય અધિકારીનો આવકાર સભારંભ યોજાયો.

Share

ભરૂચ નગરપાલિકાના મુખ્ય અધિકારી સંજય સોનીની બદલી થતા તેમજ નવા મુખ્ય અધિકારી દશરથ રાઠોડની નિયુક્તિ થતા ખાસ કાર્યકર્મનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ નગરપાલિકાના સભાખડમાં યોજાયેલ વિદાય કાર્યક્રમમાં નગરપાલિકાના મુખ્ય અધિકારી સંજય સોનીની કામગીરીને બિરદાવવામાં આવી હતી જયારે નવ નિયુક્ત મુખ્ય અધિકારી દશરથ ગોહિલને આવકાર આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ અમિત ચાવડા, વિરોધ પક્ષના નેતા શમશાદ અલી સૈયદ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ : દૂધધારા ડેરીનાં નિયામક મંડળમાં 15 બેઠકો પૈકી 14 બેઠક બિનહરીફ.

ProudOfGujarat

વડોદરાના સિંધરોટ ગામથી ડિગ્રી વગર દવાખાનું ચલાવતો બોગસ ડોક્ટર ઝડપાયો

ProudOfGujarat

રાજપીપળામાં ભાજપી નેતાઓનાં ફોટાવાળા બેનરો મીડિયામાં અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ સાંજે બેનરો હટાવાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!